PM Awas Yojana: હવે નહીં રહે ઘર વિના કોઈ, દરેક પરિવારને મળશે પોતાનું ઘર, જાણો લાભાર્થીઓ માટેની શરતો

PM Awas Yojana

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી Pradhan Mantri Awas Yojana (PMAY) નો હેતુ છે કે દરેક પરિવારમાં પોતાનું પક્કું ઘર હોય. આ યોજના હેઠળ શહેરી અને ગ્રામિણ વિસ્તારોના ગરીબ, મધ્યમ વર્ગ અને નીચી આવક ધરાવતા પરિવારોને ઘર બનાવવા કે ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. PM Awas Yojana શું છે? 2015 માં શરૂ થયેલી આ … Read more