Namo Laxmi Yojana: ગુજરાતની દીકરીઓને મળશે ₹50,000 સુધીની સીધી સહાય, જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના છે Namo Laxmi Yojana, જેમાં દીકરીઓને તેમના ભવિષ્યના અભ્યાસ માટે સીધી નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દરેક પાત્ર દીકરીને ₹50,000 ની આર્થિક મદદ મળશે. Namo Laxmi Yojana શું છે? આ યોજના ખાસ કરીને દીકરીઓના ઉચ્ચ શિક્ષણ … Read more